પ્રશ્ન 1: Diwali Vacation માટે 30 વિદ્યાર્થીઓને પત્ર મોકલવા માટે Mail Merge નો ઉપયોગ કરીને Microsoft Word માં Name, Address Line 1, City, State, ZIP Code ની માહિતીના આધારે પત્ર કેવી રીતે બનાવશો?
પ્રશ્ન 2: Name, Address Line 1, City, State, ZIP Code ની માહિતીના આધારે, Microsoft Word માં Mail Merge નો ઉપયોગ કરીને A4 સાઇઝના પેપર પર 30 લેબલ કેવી રીતે બનાવશો?
https://drive.google.com/drive/folder...