કલેશ્વરી/કડાણા/મહીસાગર પ્રવાસીઓ ને રહેવા જમવાની અધતન વ્યવસ્થા ધરાવતું ફાર્મ & રિસોર્ટ જય બાબરી ફાર્મ

Опубликовано: 13 Июль 2026
на канале: M.D.DIGITAL
104
10

જય બાબરી નેચરલ ફાર્મ & રિસોર્ટ
ગામ : બાકોર (અમેઠી)
તાલુકો :ખાનપુર
જીલ્લો :મહીસાગર

ખૂબસુરત કુદરતી સૌંદર્યની સાથે રહેવા તેમજ જમવાની સગવડ ધરાવતું ફાર્મ

આશરે ૧૫૦ જેટલા પ્રવાસી માટેની વ્યવસ્થા ધરાવતું ફાર્મ

અમારે ત્યાં નજીકના જંગલ વિસ્તારમા આવેલ જોવાલયક સ્થળો તેમજ કુદરતી સૌંદર્યથી ભરપુર સ્થળો ને માણવાનો લાભ મેળવો
આ ફાર્મ દ્વારા વિનામૂલ્ય ગાઈડ આપવામાં આવશે.

અહીંયા નજીકના વિસ્તારમાં આવેલા પ્રવાસીસ્થળો તમે નિહાળી સકો છો જે આ વીડિયો આગળ જોઈ શકો છો.

કલેશ્વરી
સાસુની વાવ
વહુની વાવ
ક્લેશ્વરી કુંડ
મહાદેવ મંદિર
કલેશ્વરી માતાનું મંદિર
અર્જુન ચોરી
ભીમ ચોરી
ભીમના પગલાં
કલેશ્વરી તળાવ

નારિયાની નાળનું તળાવ અમેઠી ( બાકોર )

અળાદરી ધોધ
નેચરલ વોટરફોલ તેમજ કુદરતી જરણાં

નદીનાથ મહાદેવ કડાણા
ડુંગર પર મહાદેવની મૂર્તિ
મહાદેવ મંદિર
મહાદેવના વિવિધ શિવલિંગ
શનિદેવ નું મંદિર
વ્યું પોઇન્ટ તેમજ હીલ સ્ટેશન

કડાણા ડેમ
ડેમની અંદરની પહાડીમાં વર્ષો પુરાણું શિવલિંગ
પ્રકૃતિ પ્રેમી બિરસામુંડાની મૂર્તિ
કુદરતી હવા ખાવાનું સ્થળ તેમજ હીલ સ્ટેશન

સંપર્ક
બાબુભાઈ બી ડામોર 8758921743
મુકેશભાઈ એસ ડામોર 9586538385


સવારે 7.00 થી સાંજે 7.00 (રોકાણ દરમિયાન)
સવારે :ચા નાસ્તો
બપોરે :જમવાનું
સાંજે :હળવું જમવાનું
આ બધું માત્ર 1099.રૂપિયામાં

નાઇટ રોકાવાનું હોય તો આ જમવાની સુવિધા સાથે
માત્ર રૂપિયા 1499.
thanks for watching my videos 😊

કડાણા કલેશ્વરી આળદરી ધોધ જય બાબારી નેચરલ ફાર્મ હાઉસ || Kadana Kaleshwhari,Aaladari Dhodh Jay Babari Natural farm


• જય બાબારી નેચરલ ફાર્મ & રિસોર્ટ જોવાં લાયક સ્થળો ગામ બાકોર (અમેઠી) તાલુકો ખાનપુર જીલ્લો મહીસાગર

ખૂબસુરત કુદરતી સૌંદર્યની સાથે રહેવા તેમજ જમવાની સગવડ ધરાવતું ફાર્મ

આશરે ૧૫૦ જેટલા પ્રવાસી માટેની વ્યવસ્થા ધરાવતી સગવડ ભર્યું ફાર્મ અમારે ત્યાં નજીકના જંગલ વિસ્તારમાં આવેલ જોવાલયક સ્થળો તેમજ કુદરતી સૌંદર્યથી ભરપુર સ્થળો ને માણવાનો લાભ મેળવો
આ ફાર્મ દ્વારા વિનામૂલ્ય ગાઈડ આપવામાં આવશે.

• કલેશ્વરી

સાસુની વાવ

વહુની વાવ

ક્લેશ્વરી કુંડ

કલેશ્વરી માતાનું મંદિર

હનુમાનજી મંદિર

ભીમ ચોરી

અર્જુન ચોરી

ભીમના પગલાં

મહાદેવ મંદિર

કલેશ્વરી નું તળાવ

સિકાર મઢી


• નારિયાની નાળનું તળાવ બાકોર (અમેઠી)


• આળદરી ધોધ નેચરલ વોટરફોલ તેમજ કુદરતી ઝરણાં


• નદીનાથ મહાદેવ મંદિર કડાણા


ડુંગર પર મહાદેવની મૂર્તિ મહાદેવ મંદિર મહાદેવના વિવિધ શિવલિંગ શનિદેવ નું મંદિર વ્યુ પોઇન્ટ તેમજ હીલ સ્ટેશન


કડાણા ડેમ


ડેમની અંદરની પહાડીમાં વર્ષો પુરાણું શિવલિંગ પ્રકૃતિ પ્રેમી બિરસામુડા ની મૂર્તિ કુદરતી હવા ખાવાની વેવસ્થા સ્થળ તેમજ હીલ સ્ટેશન


સવારે 7:00 થી સાંજ 7:00 (રોકાણ દરમિયાન)
સવારે : ચા નાસ્તો
બપોરે : જમવાનું
સાંજે : હળવું જમવાનું આ બધું માત્ર 1099 રૂપિયામાં


નાઇટ રોકાવાનું હોય તો આ જમવાની સુવિધા સાથે માત્ર રૂપિયા 1499


• સંપર્ક


બાબુભાઈ બી ડામોર : 8758921743


મુકેશભાઈ એસ ડામોર : 9586538385


જય બાબારી નેચરલ ફાર્મ હાઉસ પુનઃ પધારજો આભાર 🙏