મારી ચેનલ Monetize થઈ ગઈ 💰! નવા Creator માટે જરૂરી Tips

Опубликовано: 04 Июнь 2026
на канале: Tech Tips Gujarati
112
2

મારી YouTube ચેનલ હવે Monetize થઈ ગઈ છે 😍💰
આ video માં મેં મારા અનુભવ પરથી નવા creators માટે મહત્વપૂર્ણ tips શેર કર્યા છે.

જો તમે પણ YouTube પર grow થવા માંગો છો તો આ વાતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે 👇

Link : https://amzn.to/3Q6baWK

✔️ Consistency રાખો
✔️ Copyright content થી દૂર રહો
✔️ Strong thumbnail & title બનાવો
✔️ Audience retention પર focus કરો
✔️ એક જ niche માં કામ કરો

🎯 Special Suggestion: Random videos ના મુકતા — Focus રાખો!

જો video helpful લાગે તો Like 👍, Share 🔁 અને Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં!

#YouTubeGujarati #Monetization #NewYouTuber #YouTubeTips #growonyoutube