Ghela Somnath - Hingolgadh HD

Опубликовано: 06 Сентябрь 2026
на канале: Ketan Bhansali
21,108
129

Saurashtra.... a part of Gujarat State of India.
Except Somnath(Prabhas Patan),Dwarka and
Junagadh. is there any other place worth visiting ?
Ofcourse yes....
Ghela Somnath (Jasdan)- 85km from Rajkot
and Hingolgadh- 18km from Ghela Somnath are
really cool places to go for an outing...
On the 9th of this month we travelled this Region
of famous Kaathi Rajput's Khachar Dynasty with
a tiny HD Camera.... but it was our memorable visit
to both places....
because of good rain this year, we got some really
splendid shots and stills....
planning to go for an outing ?
then I would recommend you to add these places to
your list.
P.S. : the music in this video is not owned by me
it is from the Album of "Bombay Dub Orchestra"

સૌરાષ્ટ્ર... પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યનો ભાગ.....
સોમનાથ (પ્રભાસ પાટણ), દ્વારકા તથા જુનાગઢને
બાદ કરતા સૌરાષ્ટ્રના તીર્થ સ્થાનો અને ફરવા લાયક
સ્થળો કેટલા ?
પરંતુ સૌરાષ્ટ્રમાં ઘણાજ સુંદર, રમણીય તથા નેચરલ
જંગલ ટ્રેકિંગ થઇ શકે એવા સ્થળો પણ છે......
ઘેલા સોમનાથ (જસદણ) પાસે તથા હિંગોલગઢ ઘેલા
સોમનાથ થી ૧૮કિ.મી. ના અંતરે આવેલ છે....
બસ આ મહીનાનીજ ૯મિ તારીખે ફેમીલી સાથે નીકળી
પડેલા... આ વરસે વરસાદ પણ સર્વત્ર સારો થયો છે...
બેસ્ટ મોસમ અત્યારે સૌરાષ્ટ્રમાં ફરવા માટે છે...
ઘેલા સોમનાથનું મંદિર પરિસરમાં રહેવા જમવા માટે
ખરેખર ખુબ સરસ ગણી શકાય એવી વ્યવસ્થા છે....
અમારી આ નાનકડી યાત્રા અવિસ્મરણીય એટલા માટે
થઇ છે કે એક નાનકડો HD કેમેરા સાથે હતો.. અને
અમારી યાત્રા વસુલ થઇ ગઈ... ધરતીએ નવોઢાની
જેમ લીલી ચુંદડી ઓઢી લીધી છે....
યાત્રા ઘણી બધી કરી છે.. પણ હિંગોલગઢ,જસદણ,
ની બાકી હતી જ્યાં એક જમાનાના કાઠી રાજપૂતોનું
શાસન હતું તે વિસ્તાર કદાચ બાકી રહી ગયો હતો...
એક વખત જાવા જેવું અને જોવા જેવું... અત્યારે જોવું
હોય તો વિડીયો જુઓ.... મજા આવી જશે....
અને હા આ વિડીયોમાં સંગીત મારી માલિકીનું નથી...
બોમ્બે ડબ ઓરકેસ્ટ્રા નામના આલ્બમનો "ફિલ" નામનો
ટ્રેક છે..
આ કોઈ કોમર્સિયલ ઉપયોગ માટેની વિડીઓ નથી.....