Source
શનિનું કુંભ રાશિમાં થશે માર્ગી ભ્રમણ: કોને આપશે લાભ અને કોને કરશે નુકસાન,જાણો ગ્લોબલ એસ્ટ્રોગુરુ પાસેથી
https://www.divyabhaskar.co.in/dharm-...
તા.૧૫ નવેમ્બર ૨૦૨૪ ના શનિનું કુંભ રાશિમાં માર્ગી ભ્રમણ શરૂ થશે.
શનિનું આ માર્ગી ભ્રમણ ૨૯/૩/૨૫ સુધી રહેશે….ત્યાર પછી શનિ મીન રાશિમાં ભ્રમણ કરશે.
શનિનું કુંભ રાશિમાં માર્ગી ભ્રમણ કોને કરશે લાભ અને કોને કરશે નુકસાન? જુઓ આ વિડિઓ અને જાણો ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડો.પંકજ નાગર શું કહે છે માર્ગી શનિના ભ્રમણ વિશે.
માર્ગે શને: શનેય શનેય નૃપુ શાસન સ્થિતો
માર્ગે શને: શુભમ ફલ પ્રદાનમ ।l
અર્થાત માર્ગી શનિ રાજાને સ્થિર કરી ધીરે ધીરે શુભ ફળ આપે છે .
☀️ ડૉ.પંકજ નાગર (ગ્લોબલ એસ્ટ્રોગુરુ)☀️
📧 [email protected]
☎️ Mo.No. 098751 21794 / 076000 50100
#astrologer #astrology #astrologyposts #astrotips #remedies #astroguru #drpanckajnagar #astroremedies