તુલસીના છોડ માટેની નવી વાત | આજની નવી વાત | તુલસી ના વિકાસ માટે ના ઉપાયો

Опубликовано: 01 Апрель 2026
на канале: Pinal's Corner
271,843
3.8k

તુલસીના છોડ માટેની નવી વાત | આજની નવી વાત | તુલસી ના વિકાસ માટે ના ઉપાયો

Hello,friends

'Pinal's Corner' channel Mai aapka swagat hai..

Aapke liye hum every week 2-3 videos dalta rahenge

Jo new information related hogi..

Agar friends aapko hamari video achchi lagti hai to like, share, Subscribe karo aur Bell icon dabana bhulna mat...
Note:All information's main source is internet ... we r not responsible for any information...

મિત્રો દરેક વ્યક્તિને તુલસીનો છોડ પોતાના ઘરઆંગણે પણ ખૂબ ગમતો હોય છે અને દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પોતાના તુલસીનો છોડ વિકાસ પામેલો લીલોછમ રહે અને મૂરઝાય નહીં .આજે આપણે તુલસીના છોડને બચાવવા માટે ના ઉપાયો ઉપરાંત તેના માટે કયું ખાતર યોગ્ય ગણી શકાય તેની સમગ્ર ચર્ચા આપણે આ વીડિયોમાં કરીશું

#આજનીનવીવાત
#તુલસીનોછોડ
#ઉપાયો
#દેશીઉપચાર