નવરાત્રી ની vibe set કરવા મિર્ચી સ્ટુડીઓમાં આવી ગયા છે, મિહિર જાની અને તેમની ટીમ. માણો Folk Jam RJ MIT અને મિહિર જાનીની ટીમ સાથે!
stay tuned! કારણ કે નવરાત્રી આવી રહી છે!
Mirchi Rock N Dhol- ગરબા તો મિર્ચી ના જ!
#navratri #mirchi #garba #rjmit