જ્યારે તમે તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો છો, ત્યારે Basic Services Demat Account (BSDA) વડે તમારા નાણાકીય ભવિષ્યને પણ સુરક્ષિત કરો. SEBIની માર્ગદર્શિકા મુજબ, જો Demat ACCOUNT માં રાખવામાં આવેલી સિક્યોરિટીઝનું મૂલ્ય, Debt and other than debt securities combined રૂ. 4 લાખ સુધી હોય, તો AMC શૂન્ય હશે અને રૂ. 4 લાખથી વધુ પરંતુ 10 લાખ સુધીની રકમ માટે AMC ₹ 100 થશે. અને શ્રેષ્ઠ ભાગ?
SEBI એ BSDA ને શિખાઉ-ફ્રેન્ડલી વિકલ્પ તરીકે રજૂ કર્યું છે, જેથી તમે કોઈપણ તણાવ વગર રોકાણ કરવાનું શરૂ કરી શકો! આજે જ BSDA એકાઉન્ટ પસંદ કરો અને તમારું ભાવિ સ્વયં તમારો આભાર માનશે #JaankarHiAsardaar
નોમિનેશન પર નીચેનો વિડિયો જુઓઃ • પરફેક્ટ પળની રાહ ન જુઓ! (Gujarati)
#NSDL #Financialeducation #BSDA #JaankarHiAsardaar #Demat #Demataccount #Capitalmarket #Investment #Invest #Finance #Financialfreedom #Depository #Prudentinvestor