BCA - ADMISSION AFTER 12TH

Опубликовано: 11 Июль 2026
на канале: Satuababa BCA college
395
12

SMT. L.P. SAVANI SATUABABA BCA COLLEGE - PALITANA
ધોરણ ૧૨ (સાયન્સ / કોમર્સ / આર્ટસ) પછી BCA માં એડમીશન મેળવો .....
વધારે માહિતી માટે સંપર્ક કરો
શ્રીમતી એલ.પી. સવાણી સતુઆબાબા બીસીએ કોલેજ ,
સતુઆબાબા વિદ્યાસંકુલ, ભાવનગર રોડ, પાલીતાણા- ૩૬૪૨૭૦
☎ ફોન: (૦૨૮૪૮) ૨૫૧૧૨૪
મોબાઈલ : ૮૮૪૯૬ ૦૯૫૬૬
વધારે માહિતી માટે ડાઉનલોડ કરો અમારી એપ્લિકેશન: https://play.google.com/store/apps/de...

 BCA કોલેજ માં વિદ્યાર્થીઓ માટે સુવિધાઓ :
• બાલમંદિર થી કોલેજ સુધીનું ઉચ્ચ શિક્ષણ આપતું પાલીતાણામાં એકમાત્ર સતુઆબાબા સંકુલ
• તમામ બહેનો માટે ૫૦ % શિક્ષણ ફી માં રાહત અને બસ માં ૧૦૦ % માફી
• 70% વધુ માર્કસ મેળવનાર ભાઈઓ તથા બહેનો માટે 100% સુધી શિક્ષણ ફી માફી ની સુવિધા
• બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ ની સુવિધા
• શાંત વાતાવરણ, આધુનિક સગવડતા સાથેનું ભવ્ય અને વિશાળ વિદ્યાસંકુલ
• અતિ આધુનિક કમ્પ્યુટર લેબ તથા પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ
• ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ દ્વારા શિક્ષણ તેમજ તૈયાર કરાયેલ પુષ્કળ સ્ટડી મટીરીયલ્સ
• બુક, જર્નલો ,મેગેઝીન, અભ્યાસક્રમ અને કારકિર્દીને લગતા પુસ્તકોથી સજ્જ લાયબ્રેરી
• વિશાળ મેદાન સાથે ઈન્ડોર તથા આઉટડોર ગેમ્સની સગવડતા
• સ્પોર્ટ્સ, કલ્ચરલ , ઇન્ડસ્ટ્રીયલ ટુર અને ટ્રેનીંગ જેવી અનેક પ્રવૃતિઓ
• NSS ની પ્રવૃત્તિઓ
• અભ્યાસક્રમ અને સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અલગથી કોર્સ જેમ કે PHP, ANDROID, CCC, WEB DESIGINING , CCC અને સંસ્કૃત જેવા કોર્સ ફ્રી માં કરાવવામાં આવે છે
• નિષ્ણાંતો દ્વારા જુદા જુદા વિષય પર સેમિનાર, વર્કશોપ અને કોન્ફરન્સ નું આયોજન
• વિદ્યાર્થી નું ચાલુ અભ્યાસ માં નામાંકિત સંસ્થા દ્વારા પ્લેસમેન્ટ
• વિદ્યાર્થીઓને Online શિક્ષણ માટે કોલેજ ની એપ્લીકેશન ફ્રી