GPBS 2025ના Gold Sponsor Favrito Beveragesના Directos શ્રી અશોકભાઇ & ભરતભાઈ ખાનપરાની બિઝનેસયાત્રા

Опубликовано: 16 Июль 2026
на канале: SardardhamOfficial
940
35

GPBS 2025ના Gold Sponsor Favrito Beverages ના Directos શ્રી અશોકભાઇ અને શ્રી ભરતભાઈ ખાનપરાની બિઝનેસયાત્રા.

સારી ગુણવત્તા ધરાવતા કોલ્ડ્રિન્કસ અને શુદ્ધ એક્વા વોટર "RaRa" અનેક લોકો સુધી પહોંચે એ માટે શ્રી અશોકભાઇ અને શ્રી ભરતભાઈ ખાનપરાએ વર્ષ 2017માં Favrito Beveragesની શરૂઆત કરેલી. આજે તેમની આ બ્રાન્ડની હાજરી ગુજરાત અને ભારત દેશના સીમાડા વટાવીને વિદેશમાં પણ જોવા મળે છે. મોટીવેશનલ સ્પીકર અને લેખક શ્રી શૈલેશભાઈ સગપરીયાનો શ્રી અશોકભાઇ અને શ્રી ભરતભાઈ ખાનપરા સાથેનો આ સંવાદ તમને પણ તમારા બિઝનેસના સપનાઓ પૂરાં કરવા માટે નવી દિશા આપશે.
.
.
#gpbs2025 #FavritoBeverages #goldsponsor #Bharatbhaikhanpara #ashokbhaikhanpara #businessexpo #businessgrowth #networkingopportunities #businessmultiply #entrepreneurmindset #successformula #startupindia #b2bnetworking #indianbusiness #tradefair #exhibition #industryleaders #businessopportunities #growthmindset #managingdirector #MD #businessmen #businessowner #founder #owner #entreprenuers #manufacturer #gandhinagar #gujarat