સૌરાષ્ટ્ર નો સિંહ વિઠ્ઠલ રાદડિયા - Kiran Patel ( KP ) | New Gujarati Song | Vitthalbhai Radadiya |

Опубликовано: 24 Май 2026
на канале: Kiran Patel Official
10,112
319

Kiran Patel Official Present ....

સૌરાષ્ટ્ર નો સિંહ વિઠ્ઠલ રાદડિયા - Kiran Patel ( KP ) | New Gujarati Song | Vitthalbhai Radadiya |

#Kiranpatel #Vitthalbhairadadiya #Newsong2021

Song :- સૌરાષ્ટ્ર નો સિંહ વિઠ્ઠલ રાદડિયા
Singer :- Kiran Patel
Lyrics :- Pankaj Patel ( SPG ) , Ajay Aloda
Music :- Vivek Gajjar
DOP :- Alpesh Patel ( SPG )
Eddting :- Ravindra S Rathod
Producer & Director :- Pankaj Patel ( SPG )
Sp.thanx :- Jayesh Radadiya , Lalit Radadiya , Shree Khodal Dham Temple ( Kagvad ) ,
Nareshbhai Patel ( Khodaldham trust ) , Laljibhai Patel (SPG ) ,
KalpeshRank ( LPS Group ) , Anjuben Patel , Chintan Patel
Label :- ‪@kiranpatel_kp‬

આ સોન્ગ બનાવવનો મુખ્ય ઉદ્દેશ્ય:
દરેક પ્રાંતમાં જન જાગૃતિ અને લોક કલ્યાણ હેતુ નીડર વ્યક્તિત્વ જન્મ લેતું હોય છે પોતાના જીવનમાં અસહ્ય યાતનાઓ વેઠી પોતાનું સમગ્ર જીવન જે પરોપકાર માટે વ્યતીત કરે છે તેજ મનુષ્યની કીર્તિ વિશ્વમાં પ્રસ્થાપિત થાય છે....
તેવુજ સૌરાષ્ટ્ર પંથક નું એક નામ ' વિઠ્ઠલભાઈ રાદરિયા ' કે જેમને લોકો ને જીવન માંથી ડર શબ્દ ને કાઢવાનો મર્મ સમજાવ્યો. સહકારી ક્ષેત્ર ને પોતાનું કર્મ અને ખેડૂત ને પોતાનો પરિવાર બનાવી સમગ્ર સૌરાષ્ટ્રમાં સેવાના કામો શરૂ કર્યા જોત જોતામાં લાખો લોકો તેમના નીડર સ્વભાવ અને સચોટ નિર્ણય શક્તિ થી તેમની સાથે જોડાયા...
એવું કહેવાય છે કે ગુજરાત નો કોઈ એવો ગુંડો ન હતો કે તે વિઠ્ઠલભાઈ ના નામ માત્રથી થરથર કાપતો ન હોય...જેનો કોઈ સહારો ના હોય તેનો એક માત્ર સહારો એટલે 'રાદરિયા પરિવાર' આજે તેમના બન્ને દીકરા જયેશભાઇ અને લલિતભાઈ તેમના ચીંધેલ રાહ પર ચાલી લોક સેવા કરી રહ્યા છે. બન્ને દીકરાઓ રાજકારણ અને સહકારી ક્ષેત્ર ને લોકકલ્યાણ નું માધ્યમ બનાવી પોતાના પિતાનું સ્વપ્ન પૂર્ણ કરે છે..
આ સોન્ગ વિઠ્ઠલભાઈ ના જન્મનું ધ્યેય સમજાવવાનો અને તેમના કરેલા કામો ને લોકો સુધી પહોંચાડવાનો છે. જે માનવે કદાપિ પોતાના પ્રચાર માટે નહીં પણ લોકો માટે પોતાનું સમગ્ર જીવન વાપર્યું છે તેમના જીવન ને લોકો સુધી લઈ જવું તે આપણી ફરજ છે.
તેથી જ લોકો તેમને....
" સૌરાષ્ટ્ર નો સિંહ " " છોટે સરદાર " " હાવજ " જેવા ઉપનામ થી પણ બોલાવે છે...
29 જુલાઈ એ નીડર વ્યક્તિત્વના પ્રેરણા સ્ત્રોત ને આપણે ગુમાવ્યા છે...સત સત વંદન...લાખો લોકોને રક્ષક અને અન્નદાતા ને...