COME VISIT AGAIN I Jaymin Dabhoda I Desi Diamond I Jaymin Dabhoda New Song I

Опубликовано: 15 Май 2026
на канале: Desi Diamond
83,561
1k

Desi Diamond Presents...

➟ Title :- Come Visit Again
➟ Singer :- Jaymin Dabhoda
➟ Music :- Shashi Kapdiya
➟ Lyrics :- Dr.Jayesh Rajgor
➟ Compose :- Sachin Joshi
➟ Remix :- Dhrmesh Savli

➟ Sp.Thanks :- Girish Ghoda
➟ Producer :- Hitesh Menat
➟ Publicity Design :- Nilesh Methan

➟ Digital Partner :- HPL PRODUCTION
➟ Lable :- HPL PRODUCTION - Desi Diamond

🔷 Copyright :- ‪@HPLProduction‬
🔵 Lable :- ‪ ‪@DesiDiamondhm‬

Thanks For Watching...

Lyrics Gujarati

No Matter હામે કોણ છે ભલભલાને કરીયે હેંગ,
બધા વેરીઓ થીયે ઝેરી અમારી આ કોબ્રા જેવી ગેંગ...

અમારો રુતબો, જોવો હોય તો લાલા Come Visit Again...

નવી નવી પાંખો લઇ ઘણા ફરફરે માર્કેટમાં,
અમે Owner Of એરીયા નથી કોઈ હરીફાઈ માં...

Short Time માં કર્યું નામ પચાઈ લીધા બધા Pain,
અમારો રુતબો,જોવો હોય તો લાલા Come Visit Again...

આલી દઈએ કાળજુ હાથ માં થઇ જાશે Bloody સીન,
તમે ભલે હજાર હામે, પણ અમેજ થાસુ વિન...
નથી ડગતા રસ્તાથી Full Focus On Dream,
અમે Long Range ના રાજા ડોલે પાતાળ નાયે બીમ...

હાચુ મોતી એજ પામે જે મરજીવો થઇ પડે,
મોત માથે લઇ ફરનારા ની જ History ઓ બને...

અમે Mind Game રમીયે ખાલી નથી આ Brain,
અમારો રુતબો, જોવો હોય તો લાલા Come Visit Again...

આ મર્દો ની મેદનીમાં, બધી મોટી મોટી હસતી,
એક બાજ,એક બાદશાહ બીજી વસ્તી બધી પસ્તી....
લોકો હોંભળે અમારા પરચા રિપીટ પર રિપીટ,
અમે જેવા હોમે તેવા બધે થઇ જઈએ ફિટ...

અમે સિનસપાટા નઈ સીધા ડોડીયા ઉખેડીયે,
આતો King ઓર એરીયા કદી પાછા ના પડીયે....

જયેશ રાજગોર કે તપવું જોઈએ Blood In Vein,
હિતેશ પટેલ કે તપવું જોઈએ Blood In Vein,
અમારો રુતબો,જોવો હોય તો લાલા Come Visit Again...


🟥 કાનુની ચેતવણી 🟥

( 🔴 Disclaimer :- Videos and Others Content on the Channel consist Copyright of Owner, no One is allowed to do a copy, Editing or any kind of Changes in Original Videos, or not Allowed to Re-Upload Without Permission on any Social Media Platform.)
_________________________________________
!!! Stay Connected With Us !!!
_________________________________________

► 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 :- ‪@DesiDiamondhm‬
► 𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 :-
► 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 :-
► 𝐖𝐡𝐚𝐭𝐬𝐚𝐩𝐩 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :-

If You like the video don't forget to share with others & also share your views.
Stay Connected With Us!!!

#JayminDabhoda #ComeVisitAgain #NewGujaratiSong2026 #AttitudeSong #DesiDiamond #GujaratiSwag #TrendingGujarati #UrbanGujarati #JayminDabhodaNewSong

#COMEVISITAGAIN
#DesiDiamond
#JayminDabhodaNewSong
#attitude