how to apply online ayushyaman bharat yojana card PMJAY 2022
Website link :- https://setu.pmjay.gov.in/setu/
નમસ્કાર મિત્રો,
આજનાં આ વિડિયો મા આયુષ્યમાન ભારત યોજના કાર્ડ બનાવવાની સંપૂર્ણ પ્રોસેસ બતાવવા મા આવી છે. આ યોજના અનુસાર આપ સિવિલ હોસ્પિટલમાં અને સિલેકટેડ પ્રાઈવેટ હોસ્પિટલમાં આપ પ્રતિ વર્ષ, પ્રતિ પરિવાર ₹. 5 લાખ સુધી ની મફત સારવાર મેળવી શકો છો. આ યોજના અનુસાર ઘર ના સદસ્યો અને ઘર ના સદસ્યો ની ઉમર ઉપર કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. તો આપ પણ આપનો આ કાર્ડ બનાવો.
આશા રાખું છું કે આપને આ વિડિયો પસંદ આવ્યો હશે.
આપને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબ્સ્ક્રાઈબ જરૂર કરશો અને આપને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સ મા જરૂર જણાવશો. થેન્ક યુ. આપનો ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏
My Other Videos:-
Online Education :- • Online Education
Corona Virus-Covid-19: • Corona Virus - Covid-19
Free Photo Video Edit: • Free Photo Video Edit.
Jio: • Jio
Knowledgeable Videos: • Knowledgeable Videos
Make Money online: • How to make money online
Facebook:- / simpleandeasyjayeshpatel
Daily Hunt:- https://profile.dailyhunt.in/Simplean... If you like my videos please like,comment,Share and Subscribe My Youtube channel. #Simpleandeasytech
#ayushyamanbharatcard
#ayushyamancard
#pmjay
#jayedhpatel