2021-22 (160 marks) । std 6 to 8 result excel file । for primary teachers
2023 (200 marks) std 6 to 8 result excel file and google sheet :- • result excel sheet std 6 to 8 - 2023 #res...
Excel file link :- https://docs.google.com/spreadsheets/...
Visit my blog :- https://jayeshpateltech.blogspot.com/...
નમસ્કાર મિત્રો,
વર્ષ 2021-22 દરમ્યાન ધોરણ 6 થી 8 નું પરિણામ દરેક શિક્ષક મિત્રો એ સરકારશ્રીના ધારાધોરણ મુજબ તૈયાર કરવાનું છે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગમાંથી આવેલ પરિપત્ર અનુસાર ધોરણ 6થી 8 ના તમામ વિદ્યાર્થીઓનું કુલ 160 માર્ક્સ નું પરિણામ તૈયાર કરવાનું થાય છે,
➡️ પ્રથમ સત્ર રચનાત્મક મૂલ્યાંકન :- 40 માર્ક્સ
➡️ પ્રથમ સત્રાંત મૂલ્યાંકન કસોટી:- 40 માર્ક્સ (કોરોના ના કારણે પરીક્ષા લેવાઈ નહીં)
➡️ પ્રથમ સત્ર નોટબુક અને સ્વાધ્યાય કાર્ય :- 20 માર્ક્સ
➡️ પ્રથમ સત્ર નું કુલ ટોટલ 160
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
➡️ દ્વિતીય સત્ર રચનાત્મક મૂલ્યાંકન :- 40 માર્ક્સ
➡️ દ્વિતીય સત્રાંત મૂલ્યાંકન કસોટી :- 40 માર્ક્સ
➡️ દ્વિતીય સત્ર નોટબુક અને સ્વાધ્યાય કાર્ય :- 20 માર્ક્સ
➡️ દ્વિતીય સત્ર નું કુલ ટોટલ :- 100
કુલ ગુણ :- પ્રથમ સત્ર +દ્વિતીય સત્ર (વર્ષ 2021-22 માટે)
160 + 100 = 160
ઉપરોક્ત નિયમ અનુસાર પરીણામ તૈયાર કરવા માટેની એક્સેલ સીટ તૈયાર કરવામાં આવી છે ,આ Excel સીટ મા કેવી રીતે કામ કરવાનું છે તેની સંપૂર્ણ વિગત આ વિડિયો મા બતાવવા મા આવી છે.
આપને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબ્સ્ક્રાઈબ જરૂર કરશો અને આપને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સ મા જરૂર જણાવશો.
થેન્ક યુ આપનો ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏
#Simpleandeasytech
#education
#teacher