Vishal Hapor | ગંગા નાયા | Ganga Naya | 2024 New Gujarati Bewafa Song | નવું ગુજરાતી ગીત

Опубликовано: 19 Июль 2026
на канале: VT PRODUCTION
78,612
1.9k

વિશાલ હાપોરના નવા ગીત "ગંગા નાયા" માં પ્રેમની ભાવનાઓનો આનંદ માણો, ફક્ત ‪@VTPRODUCTION01‬ પર.

Producer - VANAJI THAKOR (Patan)
Singer - Vishal Hapor
Artist - Zeel Joshi, Samrth Sharma, Vishal Hapor
Lyrics = Naresh Thakor vayad
Music - Sashi kapdiya
Concept Director -Vishnu Thakor Adalaj
Camera = Dhruv Bhatiya
Poster = Nilesh Methan
Production manager - Manthan Mistry, Bittu
Spot boy - Dungaji
Makeup Hair -Lata Patel
Light - Jitubhai vyas, Sanjay
Media Partner - Saregama India Limited, A RPSG Group Company

Lyrics:

હો મેઠું મેઠું બોલી ખોટા ખર્ચા તે કરાયા
પંપાડી ને ગોડી તે તો પ્રેમ મા પતાયા
હે તારા થી મડે શુટકારો તો ગંગા જોણે નાયા

હે રાખી એવી તુંતો અલી રહી ના શકી
હોના જેવા દિલ માં રહી દિલ ને ડખી (2)
હો પ્રેમ તને કરી અમે જબરૂ હલવાયા (2)
હવથી હારૂ રાશયું તારું તોય તે રજડાયા
તારા થી મળે શૂટકારો તો ગંગા જોણે નાયા

હો પોતાની જોણી તી આજે તે કર્યા પરાયા (2)
મારા ભેળી રહીને ગોડી પ્રેમ મો હરાયા
તારા થી મળે શુટકારો તો ગંગા જોણે નાયા ( 2)

હો જીવથી એ જાઝા તને કર્યા હેતે લાડ
તોય મારી ગોડી તુંતો લૂંટી ગયી હાડ

હો જે થાળી માં ખાતી હતી એમાં ગયી તું થુંકી
બીજા હારે ખેલ રચાયા ગઈ તું મને મૂકી

હે મુઠી ભર્યું દિલ મારૂ પગ માં પીલાયું
મનગમતું મોહણ આજ થઈ ગયું પ્રયાયુ (2)

હો પ્રેમ તને કરી અમે જબરૂ હલવાયા (2)
હવથી હારૂ રાશયું તારું તોય તે રજડાયા
તારા થી મળે શુટકારો તો ગંગા જોણે નાયા
હે તારા થી મળે શુટકારો તો ગંગા જોણે નાયા

હો જોણવા મળ્યું જૂઠી તું તો હતી રે કબાડી
માલ મિલ્કત જોઈ દોનત બગાડી

અરે અરે રે પ્રેમ નતો હાચો હતી જૂઠી તારી વાતો
હકીકત જોણી મારો જીવ ગણો મુંજાતો

હે છોડી દીધી તને હવે જલસા તુંતો કરજે
મોજ શોખ તારા તારી રીતે પુરા કરજે (2)

હો પ્રેમ તને કરી અમે જબરૂ હલવાયા (2)
હવથી હારૂ રાશયું તારું તોય તે રજડાયા
તારા થી મળે શૂટકારો તો ગંગા જોણે નાયા

SPECIAL THANKS
DHAVANI PRODUCTION
SWAR GUJRATI
VIR PRODUCTION
SAREGAMA GUJRATI


#vishalhapor
#vishalhaporstatus
#bewafastatus
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત