Producer = VANAJI THAKOR
#NareshThakor
#amepremkarishu
Title = AME PREM KARISHU // અમે પ્રેમ કરીશું //Naresh Thakor new song 2023
SINGER = Naresh Thakor
Lyrics & composer = kamlesh thakor (sultan )
Cast = Naresh Thakor , viyona patil
Music = vishal Modi & Utpal barot
Recoding = Sur studio Palanpur
Mix & master = Utpal barot
Concept DOP director
editor:= Chanakya A Thakor
Make up - Rakesh Rathod
Hair - Priyanka
Production manager- Jigar panchal
Camera Assistant - Indrajeet sisodiya
Co-artist- Mahendra panchal,Sejal Thakor
Light - Kalpesh Jadav
Spot- gunakaka
Media Partner - Saregama India Limited, A RPSG Group Company
Layrics
હું જીવું શુ જ્યાં સુધી બસ તારો રહીશ
શુ થશે મારૂ તું તરશોડી ને જઈશ
મરી મરી ને જીવીશું તારા હાલ ક્યાં પૂછીશુ
કોઈ પૂછે તો કહીશુ કોઈ ની યાદમાં જીવું શુ
તારે ભૂલવો હોય તો ભૂલી જા
અમે પ્રેમ કરીશું
હો તારા વિના રહેવાની મારી આદત નથી
તોય જીવી ને બતાવીશું
હા જુદાઈ ના ઘા સમન્દ્રર થી ઉંડા સહેલા નથી
તોય તરી ને બતાવી શુ
રડી રડી ને જીવીશું તારી રાહ રે જોઈશું
કોઈ પૂછે તો કહી શું બરબાદી માં જીવુ શું
તારે ભૂલવો હોય તો ભૂલી જા
અમે પ્રેમ કરીશું
હો તારે ભૂલવો હોય તો ભૂલી જા
અમે પ્રેમ કરીશું
હા અમે પ્રેમ કરીશું
હો ભલે ભૂલ્યા તમે પ્રીત ને અમારી
અમે મતલબી નથી કે તારી જેમ ભૂલી રે જઈશું
હો તૂટ્યા સપના તારી હારે જીવવાના
ભેળા થવાશે નહિ તોય એક આષ લઇ જીવીશું
દુખી દુખી થઈ જીવીશું જુદાઈ રે સહી લઈશું
કોઈ પૂછે તો કહીશું કોઈ ની યાદ માં જીવુંશું
તારે ભૂલવો હોય તો ભૂલી જા
અમે પ્રેમ કરીશું
હા અમે પ્રેમ કરીશું
Special thanks :=
Tinaji thakor
Mavjibhai R vadhaniya (DHAVANI PRODUCTION )
Swar Gujrati
Sumit sawant ( Mumbai production )
Rahul ranjan ( mahi )
Nikhil thakur
@VTPRODUCTION01