Rajkotનો વોન્ટેડ આરોપી Suratમાંથી ઝડપાયો, માધવપ્રિય સ્વામીનો સાગરીત લાલજી ઢોલાની ધરપકડ

Опубликовано: 06 Октябрь 2025
на канале: Zee 24 Kalak
198
2

Rajkotનો વોન્ટેડ આરોપી Suratમાંથી ઝડપાયો, માધવપ્રિય સ્વામીનો સાગરીત લાલજી ઢોલાની ધરપકડ

#gujarat #rajkot #news #zee24kalak


રાજકોટનો વોન્ટેડ આરોપી સુરતમાંથી ઝડપાયો --
માધવપ્રિય સ્વામીનો સાગરીત લાલજી ઢોલાની ધરપકડ --
રાજકોટના વેપારી સાથે 3.40 કરોડની કરી હતી છેતરપિંડી --
ગૌશાળા અને પોઈચા જેવું મંદિર બનાવવાના નામે છેતરપિંડી --
સુરતમાંથી સરથાણા પોલીસે આરોપીની કરી ધરપકડ --
10 લોકો સામે રાજકોટમાં નોંધાઈ છે પોલીસ ફરિયાદ --
Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
  / zee24kalak.in  

Follow us on Twitter
  / zee24kalak  

You can also visit us at:
http://zeenews.india.com/gujarati