Sabarkantha: ઈડરના કડિયાદરા પાસે કરોલ નદીમાં બે લોકો તણાયા સ્થાનિક તરવૈયાઓ બચાવવાનો કર્યા પ્રયાસ

Опубликовано: 16 Октябрь 2024
на канале: Zee 24 Kalak
736
6

Sabarkantha: ઈડરના કડિયાદરા પાસે કરોલ નદીમાં બે લોકો તણાયા સ્થાનિક તરવૈયાઓ બચાવવાનો કર્યા પ્રયાસ

#gujarat #sabarkantha #idar #news #zee24kalak

સાબરકાંઠાના ઈડરના કડિયાદરા પાસે કરોલ નદીમાં બે કાર સાથે બે લોકો તણાયા--

બચાવ માટે સ્થાનિકોએ ડિઝાસ્ટર વિભાગને જાણ કરી---

સ્થાનિક તરવૈયાઓ તણાયેલા લોકોને બચાવવા કર્યા પ્રયાસ--

સ્થાનિકોએ મદદ માટે ફાયર વિભાગને જાણ કરી--

ફાયરની ટીમે નદીમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢ્યા
Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
  / zee24kalak.in  

Follow us on Twitter
  / zee24kalak  

You can also visit us at:
http://zeenews.india.com/gujarati