DNTV NEWS CHANNEL :- 05-03-2020 ( છોટાઉદેપુર )

Опубликовано: 12 Июль 2026
на канале: Daily News TV Vadodara
187,667
474

DNTV NEWS CHANNEL :- 05-03-2020 ( છોટાઉદેપુર )
   / dntvnews.  .

આદિવાસીઓના સૌથી મોટા પર્વ એવા હોળી નો પ્રારંભ થઇ ચૂક્યો છે. છોટાઉદેપુરના રંગપુર ગામે ભંગુરિયાનાં મેળામાં આદિવાસીઓએ પારંપરિક રીતે ઢોલ નગારા પાવાના તાલે ભંગુરિયા ના મેળાની મોજ માણી