DNTV NEWS CHANNEL :- 26-11-2019 ( દાહોદ )
www.Dailynewstv.in
/ dntvnews
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ગામે રાત્રીના સમયે 7 થી 8 લુંટારાઓએ સોનાના દાગીના તેમજ રોકડની લૂંટ ચલાવી પાણીયામાં રાત્રીના આઠેક જેટલા લૂંટારૂઓએ ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી ઘરની મહિલાઓના શરીરે પહેલા દાગીનાની લૂંટ મચાવી હતી આ ઉપરાંત તિજોરીમાંથી પણ સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ ૩૩.200 ની લૂંટ મચાવી નાસી છૂટયા હતા