@jayswaminarayanmeshwa
Presenting : Preme Bhakto Ae Bandhi Lidha Ghanshyam Ne| Vasudev Patadiya | સ્વામિનારાયણ કીર્તન | પ્રેમે ભક્તોએ બાંધી લીધા ઘનશ્યામને |
#devotional #kirtan #swaminarayan #gujarati
♫Youtube Music https://bit.ly/39rFzXl
હે..ધર્મ ના લાલા ને ભક્તિ જાયા ને
એ..ધર્મ ના લાલા ને ભક્તિ જાયા આલે
હે..પ્રેમે ભક્તો એ બાંધી લીધા ઘનશ્યામ ને (2)
એ..ધર્મ ના લાલા ને ભક્તિ જાયા ને
હે..મારુ ના માનો તો દાદા ખચ્ચર ને પૂછજો (2)
સઘળું સોંપી કેવા બાંધી લીધા ઘનશ્યામ ને
એ..ધર્મ ના લાલા ને ભક્તિ જાયા આલે
હે..પ્રેમે ભક્તો એ બાંધી લીધા ઘનશ્યામ ને (2)
હે..મારુ ના માનો તો ગંગામાં ને રે પૂછજો (2)
હે..દીકરા થઇ ને કેવા બાંધી લીધા ઘનશ્યામને
હે..ધર્મ ના લાલા ને ભક્તિ જાયા ને
હે..પ્રેમે ભક્તો એ બાંધી લીધા ઘનશ્યામ ને (2)
હે..મારુ ના માનો તો તમે પર્વત ભાઈ ને પુછજો (2)
હે..નિષ્ઠા રાખી કેવા બાંધી લીધા ઘનશ્યામને
હે..ધર્મ ના લાલા ને ભક્તિ જાયા ને
હે..પ્રેમે ભક્તો એ બાંધી લીધા ઘનશ્યામ ને (2)
હે..મારુ ના માનો તો તમે જોબન કહી ને પૂછજો (2)
હે..આજ્ઞા માની કેવા બાંધી લીધા ઘનશ્યામ ને
હે..ધર્મ ના લાલા ને ભક્તિ જાયા ને
હે..પ્રેમે ભક્તો એ બાંધી લીધા ઘનશ્યામ ને (2)
Album : Dharam Na Lala Ne Bhakti Na Jaya Ne
Song Name : Preme Bhakto Ae Bandhi Lidha Ghanshyam Ne
Singer : Vasudev Patadiya
Music : Jayesh Sadhu
Lyrics : Priyakant Patadiya
Genre : Swaminarayan Kirtan Video
Deity : Swaminarayan Bhagwan
Temple : Swaminarayan Mandir
Festival : Poonam, Samaiyo
Label : Ganesh Digital
Subscribe and stay updated to MeshwaFilms channel today.
Like Our Facebook Page :http://bit.ly/MeshwaFilmsFB
Follow Us On Instagram : http://bit.ly/IGMeshwaFilms
Follow Us On twitter : / meshwafilms
visit our website :https://meshwafilms.com/