ભરતી માટે સરકારે નિયમોમાં કર્યા ફેરફાર 🕺 🔥🔥🔥

Опубликовано: 17 Июль 2026
на канале: Bhavnagar Education
113
3

વર્ગ ત્રણ ની ભરતી માટે સરકારે નિયમોમાં કર્યા ફેરફાર .જુનિયર ક્લાર્ક ની પરીક્ષા MCQ પદ્ધતિથી લેવાશે. હેડ ક્લાર્ક ,ઓફિસ આસિસ્ટન્ટ સહિત 21 કેડરની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા થઈ સત્તાવાર જાહેરાત
○તલાટી અને જુનિયર ક્લાર્ક ની ખાલી રહેલી આશરે 700 પોસ્ટ ભરાશે. પંચાયત સેવા પસંદગીબોર્ડ બને પોસ્ટ માટેનું ડીવીલીસ્ટ કર્યું જાહેર