RPF (રેલ્વે પ્રોટેક્શન ફોર્સ) દ્વારા ભરતી...પોસ્ટ
સબ ઈન્સ્પેકટર
તા. : 15/04/2024
ફોર્મ છેલ્લી તા. : 14/05/2024
1. સબ ઈન્સ્પેકટર
ઉંમર : 20 થી 28 કર્ષ
લાયકાત : ગ્રેજ્યુએટ
પગાર : 35,400/-
જગ્યા : 452
2. કોન્સટેબલ
ઉંમર : 18 થી 28 વર્ષ
લાયકાત : 10 પાસ
પગાર : 21,700/-
જગ્યા : 4208
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
રજીસ્ટ્રેશજન માટે https://www.rrbapply.gov.in/#/auth/home?fl...
લૉગિન માટે https://www.rrbapply.gov.in/#/auth/home