Instagram
https://instagram.com/voiceoflimdi?ig...
YouTube
/ @saurabhgelot
Facebook
/ voiceoflimdi-109310730761860
આજરોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી હવાઈમાર્ગ હેલિકોપ્ટર ના માધ્યમ થી ઝાલોદ iti પધાર્યા હતા.
.
ઝાલોદ નગરના મેલાણ્યા ગામ સ્થિત આવેલ iti પાસે મુખ્યમંત્રીશ્રીનું લોકાર્પણ કાર્યક્રમ તથા સભાનું આયોજન હોવાથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હેલિકોપ્ટર ના માધ્યમથી આવ્યા
આજરોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઝાલોદ iti પાસે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
.
કાર્યક્રમમાં વિવિધ યોજનાઓનું ખાતમુરત તથા લોકાર્પણ શ્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું
જેમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, માલ દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર તથા ઝાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા અને દાહોદ જિલ્લાના મહામંત્રી નરેશભાઈ સોની તથા અન્ય મહાનુભવો સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતાઝાલોદ iti પાસે LEd સ્ક્રીનમાં સીએમ રૂપાણીના કાર્યક્રમ ને અનુરૂપ વિડીયો દર્શાવવામાં આવ્યો હતો.
આઇટીઆઇ ખાતે મુખ્યમંત્રી શ્રી નો પ્રોગ્રામ હોવાથી LEd ડિસ્પ્લે માં કાર્યક્રમને અનુરૂપ વિડીયો બતાવવામાં આવ્યા હતા આજરોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નો કાર્યક્રમ LEd ડિસ્પ્લે પર દર્શકોએ નિહાળ્યું હતું.રૂપિયા 228.63 કરોડના ખર્ચે ત્યાર થઇ રહેલા વિવિધ પાણી પુરવઠા યોજનાનું માનનીય મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
.
પાણી પુરવઠા વિભાગ દ્વારા દાહોદ જિલ્લાના નાગરિકો માટે રૂપિયા 228.63 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલ પાણી પુરવઠા યોજનાનું મુખ્યમંત્રી દ્વારા ખાતમુરત કરવામાં આવ્યું હતું.
ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ ની બોર્ડર પર આવેલ અનાશ નદી ના પુલ ની શ્રી ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મુલાકાત લીધી
દાહોદ જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ તથા દાહોદ જિલ્લા ભાજપના પ્રમુખ શંકરભાઇ આમલીયાર , જિલ્લા મંત્રી નરેન્દ્રભાઈ સોની બી. ડી વાઘેલા, ઝાલોદ તાલુકાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા એ ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામની બેઠક પૂર્ણ કર્યા બાદ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ ની બોર્ડર પર અનાસ નદીની ઉપર આવેલ બ્રીજની મુલાકાત કરી હતી.
દાહોદ જિલ્લાના ભીચોર ગામે CDPO કોમલ બેન દેસાઈ દ્વારા આંગણવાડી માં જઈને બાળકોને સુખડી નું વિતરણ કરવામાં આવ્યું.
દાહોદ જિલ્લા ના ફતેપુરા ભીચોર ગામે વિસ્તારમાં આવેલા આંગણવાડીમાં જઈને સરકારશ્રીના નિયમ આદેશ મુજબ દર ગુરુવારે આંગણવાડીમાં જઈને આંગણવાડી બાળકોને સુખડીનું વિતરણ કરવાનું હોય છે. હાલમાં દેશ તેમજ દુનિયામાં કોરોના મહામારી ચાલતી હોય તેવા સમયે આંગણવાડીના બાળકો આરોગ્ય લક્ષી ખોરાકથી વંચિત ના રહે એ માટે સરકારશ્રીના આદેશ મુજબ દર ગુરુવારે આંગણવાડી બાળકોને સુખડીનું વિતરણ ફરવાનું હોય જેથી ગુરૂવારના રોજ ફતેપુરાના CDPO કોમલ બેન દેસાઈ ભીચોર ગામે જઈને આંગણવાડી બાળકોને સુખડીનું વિતરણ કર્યું હતું.
Voiceoflimdi
Limdi
Voiceoflimdi official
Dahod na samachar
Voice of limdi
Dahod samachar
Dahod news
Dahod news today
Dahod
Limdi
Jhalod
દાહોદ ના સમાચાર
સંજેલી તાલુકાના સમાચાર
ફતેપુરા તાલુકાના સમાચાર
દેવગઢ બારિયા ના સમાચાર
દાહોદ જિલ્લાના સમાચાર
લીમડી
દાહોદ
ઝાલોદ
દાહોદ સમાચાર
દાહોદ ના સમાચાર કોરોના વાયરસ
દાહોદ જિલ્લો
દાહોદ કલેકટર
ઝાલોદના સમાચાર
ઝાલોદ તાલુકાના સમાચાર આજના
ઝાલોદ દાહોદ ના સમાચાર
ઝાલોદના સમાચાર કોરોનાવાયરસ
ઝાલોદ તાલુકો