આ છે , લીમડી નગરનું કરંબા રોડ પરંતુ હવે તો જેમ કે તંત્રે એ આંખ આડા કાન કરી મુક્યા છે.
એવું લાગી રહ્યું છે તે કોઇ મોટી દુર્ઘટના બને તેની રાહ જોવાઇ રહી છે.
આતો એકજ ઇલાકાના છે અન્ય ગોધરા રોડ મેઇન બજાર માં તો કોઈ મોટી ગાડી નીકળે તો આપણને ગંદા કીચડમાં માં નવડાવીદે એવું થઈ રહિયું છે.