દેશના સીમાડાઓ વટાવનારી ગુજરાતી હસ્તકળા એટલે - 'અજરખ કળા', Kutchch's famous Ajrakh Handloom

Опубликовано: 16 Сентябрь 2026
на канале: Info with Ronak
80
3

Know about Kutchch's famous Ajrakh Print,Its History, Legacy and many more in a Short Reel..

કચ્છના રાજા ભરમાલજીનાં પ્રયત્નોથી ઈ.સ.1634માં આ કળાના જાણકારો સિંધમાંથી કચ્છ આવી વસ્યા. આજે Traditional કુર્તી, સાડી, ચાદર વગેરે પર 'અજરખ પ્રિન્ટ' જોવા મળે છે.
શું આ અમૂલ્ય અજરખ કળાના કારીગરોને આપણે રોજગારી સાથે યોગ્ય વળતર આપી આ કળા ટકાવી રાખવી જોઈએ ?