KNOW RBI RULES: ANY BANK CAN'T SAY 'NO' TO YOU IN THIS MATTER!
🛑ફાટેલી કે 🔥બળી ગયેલ 💵Note બદલવાની Bank ના પાડે તો તે બેંકને કેટલો દંડ થઈ શકે? જાણો RBIના નિયમ📢
ક્યારેક ATMમાંથી ફાટેલી ચલણી નોટ નીકળે છે, તો ક્યારેક વોલેટમાં કે પર્સમાં જુની ચલણી નોટ ફાટી જાય છે. જે કોઈપણ દુકાન કે લારીવાળા સ્વીકારતા નથી. આવા કિસ્સામાં તમારે રૂપીયાનું નુકસાન ભોગવવું ન પડે તે માટે ખાસ જુઓ આ વીડિયો!