Holi Song 2023| Rang Lagyo | Taarika Joshi

Опубликовано: 26 Сентябрь 2026
на канале: Taarika Joshi
9,116
226

Vox Taarika Joshi
Lyrics Traditional
Additional lyrics and composition by Taarika Joshi
Music Mix and Mastered by Benjamin Lee
Recorded at AudioEvo Studio
Venue partner: Hoppers Restrocafe and Sports Arena

dance group
Shradha
Shivan
Dixita
Tushar

Videography and editing by Jay bhagat
_________________________________________________________________________
હૈ રંગ લગ્યો રંગ લગ્યો રંગ લગ્યો,
હૈ રંગ લગ્યો લગ્યો લગ્યો, તારા પ્રેમ નો રંગ લાગ્યો..
કે તારા પ્રેમ નો રંગ લગ્યો...
કેસરીયો રંગ માને લગ્યો છબીલા, કેસરીયો રંગ માણે લાગ્યો રે લોલ..
તારા પ્રેમ ના રંગ માં રંગની છબિલા, કેસરીયા રંગ માં રંગની રે લોલ

[Rap ]
કાલી કાલી રાત મા હાથ લાઈ હાથ મા
વનરા તે વાન મા કાન ગોપિયો ની સંગ મા,

સુધ બુધ ખોઇ દિધી રાધિકા ને મોહી દિધી,
મોરાલી ના સુર મા,
તારા કેસરીયા રંગ મા...
કેસરીયો રંગ માને લગ્યો છબીલા, કેસરીયો રંગ માણે લાગ્યો રે લોલ..
તારા પ્રેમ ના રંગ માં રંગની છબિલા, કેસરીયા રંગ માં રંગની રે લોલ
કેસરીયો રંગ માને લગ્યો છબીલા, કેસરીયો રંગ માણે લાગ્યો રે લોલ..
તારા પ્રેમ ના રંગ માં રંગની છબિલા, કેસરીયા રંગ માં રંગની રે લોલ

____________________________________________________________________

Kēsarīyō raṅga mānē lagyō chabī, kēsarīyō raṅga māṇasē chōkarī rē lōla.
Tārā prēma nā raṅga māṁ raṅganī chabilā, kēsariyā raṅga māṁ raṅganī rē lōla
Kēsarīyō raṅga mānē lagyō chabīlā, kēsarīyō raṅga māṇē lāgyō rē lōla..

Tārā prēma nā raṅga māṁ raṅganī chabilā, kēsarīyā raṅga māṁ raṅganī rē lōla
Kālī kālī rāta mā hātha lā'ī hātha mā
vanarā tē vāna mā kāna gōpiyō nī saṅga mā,

sudha budha khō'i didhī rādhikā nē mōhī didhī,
mōrālī nā sura mā,
tārā kēsarīyā raṅga mā...
#Holisong #Holi2023 #holi #holistatus #holispecial
#gujaratisong #gujaratistatus #holistatus #holi2023 #gujaratistatus