Valentines Day Special | Gujarati Love Song| નયન ને બંધ રાખી ને | Taarika Joshi

Опубликовано: 26 Сентябрь 2026
на канале: Taarika Joshi
59,157
427

"Nayan Ne Bandh Rakhine"

આપણા જુના ગીતો ને નવા અંદાજ માં પ્રસ્તુત કરવા નો એક પ્રયાસ જો તમને પસંદ આવ્યો હોય તો સૌ ગુજરાતી મિત્રો ને નમ્ર વિનંતી છે કે આ ગીત ને ખૂબ શેર કરો ,રીલ્સ બનાવજો જેથી દરેક ગુજરાતી મિત્રો સુધી પહોંચી શકે 🙏

Vox @taarika_joshi
Music @crasherkp
Videography @manav_129 & team
@cinemart_films
@krishpatel2311
@_jigar_darji
@memories_by_jigar
@darsh_patel
Make-up @plumzstudio
Location Partner @brew13thecafe
Produced by Divine Enterprise
Media Partner @Abtak Media.
Music Distribution @Dmusic


Special thanks to @harshil_the_musicholic
And @baadshah_salim


Original Song Credits
Song: Nayan Ne Bandh Rakhi Ne

lyrics
નયનને બંધ રાખી ને મે જયારે, તમને જોયા છે. . .
નયનને બંધ રાખી ને મે જયારે, તમને જોયા છે. . .
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે

નયનને બંધ રાખી ને મે જયારે, તમને જોયા છે. . .
નયનને બંધ રાખી ને મે જયારે, તમને જોયા છે. . .
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે

કે પહેલા સ્પર્શ માંથી કૂંપળો ફૂટી હતી કેવી. . .
કે પહેલા સ્પર્શ માંથી કૂંપળો ફૂટી હતી કેવી. . .

કે ભીની વાદળીથી વાંછટો લૂટી હતી કેવી,
વરસતા મેઘની હર એક ધારે તમને જોયા છે. . .

પ્રણયને પાર જાવા ને ખુમારે તમને જોયા છે,
કે રાતે કે સવારે હર શુમારે તમને જોયા છે . . .

નયનને બંધ રાખી ને મે જયારે, તમને જોયા છે. . .
નયનને બંધ રાખી ને મે જયારે, તમને જોયા છે. . .
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
Movie: Best Of Luck Laalu
Singer: Sachin Sanghvi
Music Composers: Sachin-Jigar
Lyrics by: Niren Bhatt

This song is a tribute to the original classic created by Manhar Udhas / Barkat Virani 'Befam'. Music on T series.




#ValentinesDay
#GujaratiSong
#LoveSong
#ValentinesSpecial
#RomanticSong
#GujaratiMusic
#LoveInGujarat
#ValentinesDay2024
#GujaratiCulture
#HeartfeltMelodies
#LoveIsInTheAir
#GujaratiLove
#CelebratingLove
#ValentinesTune
#GujaratiSinger
#LoveLanguage
#GujaratVibes
#RomanceInGujarati
#LoveAnthem
#FeelTheLove
#GujaratiLoveSong #SachinJigar Song​​ #NayanNeBandhRakhine
#KinjalDave
#JigneshKaviraj
#GeetaRabari
#GamanSanthal
#KirtidanGadhvi
#AishwaryaMajmudar
#RakeshBarot
#VikramThakor
#MaulikDobariya
#KajalMaheriya
#RonaSereni
#GujaratiSingers
#GujaratiMusicIcons
#FamousInGujarat
#ગુજરાતીસ્ટાર્સ