BJP MP Mansukh Vasava abuses voter when raised question over issue of water; Video goes viral

Опубликовано: 02 Ноябрь 2025
на канале: Zee 24 Kalak
21,639
325

BJP MP Mansukh Vasava abuses voter when raised question over issue of water; Video goes viral

#Gujarat #BJP #loksabhaelection2024

લોકસભાની ચૂંટણીમાં નેતાઓ ભાન ભૂલીને પ્રચાર કરી રહ્યા છે. પોતાના હરીફ ઉમેદવાર પર તો લિમિટ બહાર જઈને પ્રહાર કરતા નેતાઓ તમે જોયા હશે પરંતુ ભરૂચ-નર્મદા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા તો મતદારને જ અપશબ્દો સંભળાવી રહ્યા છે. જી હા,,, મતદારને મણ મણની ગાળો સંભળાવી રહ્યા છે ભાજપના સાંસદ મનસુખ વસાવા. પાણીના પ્રશ્નની રજૂઆત કરતા મતદારને પ્રશ્નું સમાધાન થઈ જશે તેવું આશ્વાસન આપવાના બદલે
આ નેતાજી તો અપશબ્દો સંભળાવી રહ્યા છે. આ વીડિયોમાં મનસુખ વસાવા એવા અપશબ્દો બોલી રહ્યા છે કે અમે તમને સંભળાવી શકતા નથી. પરંતુ જનસેવાની વાતો કરતા નેતા પાસેથી
સુવિધાઓની અપેક્ષા રાખતી જનતાને શું સાંભળવા મળી રહ્યું છે તે જુઓ. ભરૂચ લોકસભા સીટ પરથી સાતમી વાર ચૂંટણી લડતા
મનુસખ વસાવા મતદારે પાણી માગ્યું તો ગાળો આપી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે ઝી 24 કલાક આ વીડિયોનું પુષ્ટિ નથી કરતું પરંતુ આ વીડિયોમાં નેતા અને જનતા વચ્ચે શું સંવાદ થઈ રહ્યો છે તે જુઓ.







Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
  / zee24kalak.in  

Follow us on Twitter
  / zee24kalak  

You can also visit us at:
http://zeenews.india.com/gujarati