GIET કાવ્ય સ્પર્ધા (Google Responses) વિદ્યાર્થી વિભાગ

Опубликовано: 04 Сентябрь 2026
на канале: GIET
817
12

અહીં GIET કાવ્ય સ્પર્ધા (Google Responses) વિદ્યાર્થીવિભાગમાંથી અમુક કાવ્ય હાઈલાઈટ્સ મુકેલ છે, તમે પણ GIET કાવ્ય સ્પર્ધામાં નીચેનું ગૂગલ ફોર્મ ભરી ભાગ લઈ શકો છો.
GIET કાવ્ય સ્પર્ધા
મારું કાવ્ય મારો કંઠ
🎤🎬🎥🎤🎬🎥🎤🎬🎥🎤
શિક્ષક, વિદ્યાર્થી અને વાલી માટે GIET કાવ્ય સ્પર્ધા અને એપિસોડમાં ભાગ લેવાની ઉત્તમ તક..
https://forms.gle/QkJozPYffnwb2BTH8

📢 GIET કાવ્ય સ્પર્ધા અંતર્ગત ધોરણ 3 થી 8 ની ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અથવા અંગ્રેજી કવિતા પસંદ કરવાની રહેશે.
📢 કાવ્ય વ્યક્તિગત રીતે ગાવાનું રહેશે, સમૂહમાં નહીં.
📢 આપે ગાયેલ કાવ્ય Video સ્વરૂપે આ ગૂગલ ફોર્મમાં અપલોડ કરવાનું રહેશે.
📢 Videoની સાઇઝ મહત્તમ 100 MB રહેશે.
📢 એક Video માં એક જ કાવ્ય અપલોડ કરવાનું રહેશે.
📢 એક વ્યક્તિ એક કરતાં વધુ કાવ્ય Video સ્વરૂપે અપલોડ કરી શકશે.
📢 કાવ્ય માટે વૈકલ્પિક રીતે સંગીતનો ઉપયોગ કરી શકાશે, પરંતુ પસંદગી વખતે માત્ર કાવ્યગાનને જ ધ્યાનમાં લેવાશે.
📢 અપલોડ કરવાની છેલ્લી તારીખ 5 સપ્ટેમ્બર 2024 રહેશે. (શિક્ષક દિન)
📢 સ્પર્ધામાં વિજેતા પસંદગી માટે GIET મૂલ્યાંકન ટીમનો નિર્ણય આખરી રહેશે.GIET Vidyadashan (વિદ્યાદર્શન)
Gujarat Institute of Educational Technology
ગુજરાત શૈક્ષણિક અને ટેકનોલોજી ભવન
Facebook Page :   / giet-104781885247615  
Instagram Page :   / gietvidyadarshan  
Whatsapp Groups : https://sites.google.com/view/giet/gi...
Whatsapp Channel : https://whatsapp.com/channel/0029VahB...
Telegram : https://t.me/gietvidyadarshan
Site : http://gujarat-education.gov.in/giet/