પરીક્ષાની તૈયારી કરાવનાર તમામ શિક્ષકમિત્રો તથા ભાગ લેનાર તમામ વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા માટે હાર્દિક શુભકામના.. Best Of Luck..
📣📣📣 આવતીકાલે સવારે 9:30 વાગ્યે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી Giet ચિત્ર સંગ્રહ share કરી રહ્યા છીએ..
તમે પણ અમને ચિત્ર મોકલી સ્પર્ધામાં ભાગ લઈ શકો છો..
ચિત્ર સ્પર્ધા છેલ્લી તારીખ 30.6.23 સમય 23:59
પ્રકૃતિ ચિત્ર https://forms.gle/DhWuiWrUhUMuoGfK8
ભાત ચિત્ર https://forms.gle/DUuyvE3TC4U5bA3Z8
સંયોજક ચિત્ર https://forms.gle/bDTfmSawXyWWfi3A9
પદાર્થ ચિત્ર https://forms.gle/4JGpxB7RJTvuzDP36