અજા એકાદશી વ્રતકથા | Aja Ekadashi Vrat Katha in Gujarati |

Опубликовано: 12 Май 2026
на канале: Vratkatha Satsang
356
8

શ્રાવણ કૃષ્ણ પક્ષની અગિયારસ અજા એકાદશીના નામથી ઓળખાય છે. આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધા કષ્ટોથી મુક્તિ મળે છે. શાસ્ત્રો મુજબ આજના જ દિવસે રાજા હરિશચંદ્રએ આ વ્રત કરીને પોતાનો ગુમાવેલો પરિવાર અને સામ્રાજ્ય પરત મેળવ્યુ હતુ.

#vratkathasatsang
#ajaekadashi
#gujarativratkatha


Album : Aja Ekadashi Vrat Katha
Language : Gujarati