ગુજરાત લગ્ન નોંધણી ધારા હેઠળ ગુજરાતમાં લગ્નની નોંધણી થાય છે . જે લગ્ન જે વિસ્તારમાં થયેલા હોય ત્યાંની નગરપાલિકા મહાનગરપાલિકા ગ્રામ પંચાયત માં saksham અધિકારી દ્વારા લગ્ન નોંધણી કરવામાં આવે છે
આ વિડીયો ફક્ત જાણકારી અને સમજુતી માટે જ છે .
આ નો કાયદાકીય હેતુ માટે ઉપયોગ થઈ શકે નહીં. વધુ માહિતી માટે ગુજરાત સરકારના વખતો વખત ના કાયદા માં થતા સુધારાઓ તથા પરીપત્રો માન્ય રહેશે.