https://www.instagram.com/p/CciFx_SrU...
For Business inquiry
[email protected]
જાતિનો દાખલો
• Jati no dakhlo | jati no dakhlo online for...
આવકનું પ્રમાણપત્ર
• aavak no dakhlo in gujarat form | રૂ.૨૦/- ...
મેરેજ સર્ટી
• Gujarat marriage certificate | લગ્ન નોંધણી...
ગુજરાત ગેઝેટ નામ અટક સુધારો
• GUJARAT GAZZETTE | રૂ.૨૦૦ |gujarat gazette...
વાહલી દિકરી યોજના
• vahli dikri yojana in gujarati | વ્હાલી દિ...
ગ્રામીણ ટપાલ જીવન વીમો
• RURAL POSTAL LIFE INSURANCE GUJARAT | PLI ...
પીપીએફ યોજના વિશે સંપૂર્ણ
• PPF account in post office Gujarati | PPF ...
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ગુજરાત સરકાર ની સેવાઓ/નોકરીઓમા તથા શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ મળે તે માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવું પડે છે
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ સરકારની વિવિધ નોકરીઓમાં ઓનલાઈન એપલીકેશન કર્યા બાદ ફી ભરવાની રહેતી નથી જો તેની પાસે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હોય તો ક્યારેક એ ફી હોય છે તેનાથી ઓછી ફી ભરવાની હોય છે જેનો નોન ક્રિમિલેયર નો તેને લાભ મળે છે નોન ક્રિમિલિયર સર્ટીફીકેટ ની વેલીડીટી મિત્રો ત્રણ વર્ષની હોય છે
આ વિડીયો ફક્ત માહિતી અને જાણકારી માટે જ છે, જેનો કાયદાકીય હેતુસર ઉપયોગ થઈ શકે નહીં વધુ માહિતી માટે ગુજરાત સરકારના નોન ક્રિમિલિયર બાબતના કાયદાઓ પરિપત્રો અને સુધારાઓ માન્ય રહેશે.