Chotila funicular ride || ચોટીલા માં ફનિક્યુલર રાઈડ || ચોટીલા ચામુંડા માતાજી મંદિર funicular train

Опубликовано: 28 Сентябрь 2026
на канале: Gujju knowledge Guru
26,745
237

નમસ્કાર મિત્રો🙏
Gujju Knowledge Guru માં આપ સૌનું સ્વાગત છે..





મિત્રો,
આ વીડિયોમાં આપણે વાત કરવાની છે ચોટીલા પર્વત પર ફનીક્યુલર રાઈડ વિશે. ચોટીલામાં બે મુખવાળી માતા ચંડી ચામુંડા સાક્ષાત બિરાજમાન છે.સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પર્વત પર ચડવા માટે લગભગ 635 પગથિયાં છે.ચામુંડા માતાજીનું આ મંદિર જે ડુંગર પર છે તે માંડવની ટેકરીઓનું સૌથી ઊંચો ડુંગર છે અને માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ચોટીલા 340 મીટર ઊંચું છે.
ચોટીલા ડુંગર અને મંદિરને લગતી તમામ સગવડો અને સુવિધાઓ શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ,ચોટીલા દ્વારા પૂરી પાડવામાં આવે છે તેથી જે લોકો આ ડુંગર પર ચડી ન શકતા હોય કે ડુંગર પર માતાજીના દર્શન ન કરી શકતા હોય તેવા ભાઈ ભક્તો માટે ખુશીની વાત છે.
કારણ કે ચોટીલામાં બને છે ફનીકુલર રાઈડ. આ વીડિયોમાં તમે આ ફનીક્યુલર રાઈડ વિશે સંપૂર્ણ માહિતી જાણી શકશો.



#chotila
#chotilafunicularride
#funicularridechotila
#chotilamaachamunda
#chotilasarkar
#chotiladungar
#chamunda
#chamundamastatus
#chamundachotila
#chamundamaastatus
#chotilanadungredakla
#chotilatemple
#ચોટીલા
#ચોટીલા_ચામુંડા_માં






આભાર સહ.... 🙏🙏