History Of Ayodhya Ram Mandir || અયોધ્યા રામ મંદિર નો ઇતિહાસ || Pran Pratishtha Mahotsav

Опубликовано: 28 Сентябрь 2026
на канале: Gujju knowledge Guru
2,255
22

નમસ્કાર મિત્રો,
Gujju Knowledge Guru માં આપ સૌનું સ્વાગત છે..

👉 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યા રામ મંદિર નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
મિત્રો આ એ જ રામ મંદિર છે જેનું સપનું લગભગ દરેક લોકોએ જોયું છે.જ્યારે સુપ્રીમ કોર્ટમાંથી નિર્ણય આવ્યો કે અયોધ્યામાં રામ મંદિર બનશે તો ભક્તોની ખુશીનો આનંદનો પાર ન રહ્યો. આવી રીતે રામ મંદિરના ઇતિહાસમાં 5 ઓગસ્ટ, 2020 નો દિવસ સુવર્ણ અક્ષરોથી લખવામાં આવશે, કારણ કે આ દિવસે ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર મંદિર માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું અને જે ડિસેમ્બર 2023માં પૂર્ણ થયું. મિત્રો રામ મંદિરનો ચુકાદો આસાનીથી નથી મળ્યો તેના માટે ઘણા બધા સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું હતું.
👉9 નવેમ્બર 2019 ના દિવસે કોર્ટ દ્વારા રામ મંદિરના પક્ષમાં નિર્ણય આવ્યો.મિત્રો આ ચુકાદો 135 વર્ષ પછી આવ્યો છે.પરંતુ આ ચુકાદો આસાનીથી નથી મળ્યો...

તો આ વીડિયોમાં તમે જાણશો
👉 અયોધ્યા રામ મંદિરનો રામાયણથી માંડીને 2024 સુધીનો સંપૂર્ણ ઇતિહાસ.









#ayodhyarammandir
#ayodhya
#ayodhyamandirstatus
#ayodhyadham
#ayodhyanews
#ayodhyaramtemple
#ayodhyamandir
#ayodhyaairport
#rammandir
#rammandirayodhya
#rammandirstatus
#rammandirinauguration
#rammandirwhatsappstatus
#rammandirpranpratishtha
#rammandir2024
#rammandirinayodhya
#historyofayodhya
#rammandurhistory
#અયોધ્યા
#અયોધ્યારામમંદિર





history of ayodhya ram mandir
history of ayodhya ram temple
ram mandir history
1528 to 2024 rammandir history
ram mandir
ayodhya rammandir
ayodhya
ayodhya mandir status
ayodhya dham
ayodhya news
ayodhya ram temple
ayodhya mandir
ayodhya airport
ram mandir
ram mandir ayodhya
ram mandir status
ram mandir inauguration
ram mandir whatsapp status
ram mandir pranpratishtha
ram mandir 2024
ram mandir in ayodhya
history of ayodhya
ram mandir history
ayodhya dham no itihas
ayodhya ram mandir no itihas
itihas ayodhya
ram mandir itihas ayodhya






🙏આભાર...