Gayatri Mata Jayanti || Gayatri Mantra || ગાયત્રી માતાનું પ્રાગટ્ય || ગાયત્રી મંત્ર

Опубликовано: 19 Апрель 2026
на канале: Gujju knowledge Guru
402
5

નમસ્કાર મિત્રો🙏🙏
Gujju Knowledge Guru માં આપ સૌનું સ્વાગત છે.

ગાયત્રી જયંતિ એટલે કે જેઠ સુદ અગિયારસ ગાયત્રી મંત્ર નો જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગાયત્રી મંત્રની ઉત્પત્તિ આ દિવસે થઈ હતી તેથી આ દિવસને ગાયત્રી જયંતિ તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં ગાયત્રી માતાને વેદમાતા તરીકે ઓળખવામાં આવે છે. વેદોની ઉત્પત્તિમાં ગાયત્રી જ થઈ છે ગાયત્રી મંત્ર માં જ ચારેય વેદોનું જ્ઞાન છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભગવાન બ્રહ્માજીના મુખમાંથી ગાયત્રી મંત્ર નું પ્રાગટ્ય થયું હતું.
આ વીડિયોમાં તમને ગાયત્રી મંત્રની વિશેષતાઓ અને મહત્વ વિશે જાણવા મળશે..