સાસુજી સાસુજી ચાલો ચાલો
ભજનમાં ચાલો તમે ભજનમાં ચાલો
મુકો બધી માયા જૂઠી છે આ કાયા
હાથમાં ધરી લ્યો તમે પ્રભુ કેરી માળા
સાસુજી સાસુજી ચાલો ચાલો
ભજનમાં ચાલો તમે ભજનમાં ચાલો
મંડળની બહેનો કીર્તનીયા ગાતી હશે
સરખી સહેલીયો વાટો તમારી જોતી હશે
મુકો બધી માયા જૂઠી છે આ કાયા
હાથમાં ધરી લ્યો તમે પ્રભુ કેરી માળા
સાસુજી સાસુજી....્્...
ચંપલ થેલી ચશ્મા સાથે લઈ લેજો
કેટલા વાગે લેવા આવું કહી દેજો
મોકો બધી માયા જૂઠી છે આ કાયા
હાથમાં ધરી લ્યો તમે પ્રભુ કેરી માળા
સાસુજી સાસુજી.....્્્
જગની આ જનજાળો સઘડી છોડી દો
મનડાને તમે હરિ ભજનમાં જોડી દો
મુકો બધી માયા જુઠી છે આ કાયા
હાથમાં ધરી લ્યો તમે પ્રભુ કેરી માળા
સાસુજી સાસુજી......
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat