મારો રામ ગાડું હાંકે છે. (૨)
મારો ભોળાનાથ ગાળું મારુ હાંકે છે
જેને બેસવુ હોય તે બેસી જાઓ
મારો ભોળા નાથ ગાળું મારુ હાકે છે
મારે કૈલાશ ધામે જાવું છે
મારે ચાર ચાર ધામે જવું છે
મારે ભોળાનાથને મળવું છે
મારો ભોળા નાથ ગાળું મારુ હાંકે છે
મારો રામ ગાળું મારુ હાંકે છે
જેને બેસવું હોય તે બેસી જાઓ
મારો રામ ગાળું મારુ હાંકે છે
મારે અયોધ્યા ધામે જાવું છે
મારે રામચંદ્રને મળવું છે
મારો રામ ગાડું મારું હાંકે છે
મારો કનૈયો ગાળું મારુ હાંકે છે ડબ્બો
મારે ગોકુળીયા ગામે જવું છે
મારે કનૈયાને મળવું છે
મારું નાથ ગાળું મારુ હાંકે છે
મારી માતા ગાળું મારૂ હાંકે છે
મારે અંબાજી ધામે જવું છે
મારે અંબેમાને મળવું છે
મારી માતા ગાળું મારુ હાંકે છે
મારી ભવાની ગાળું મારુ હાંકે છે
મારો રામ ગાડું મારું હાકે છે
(૨)🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
આયો રે આયો રે આયો રે મારો કાનુડો
નાચતો ને કુદતો આવ્યો મારો કાનુડો
આયો રે આયો રે આયો રે મારો કાનુડો
રંગીલો મારો ઢોલ ના રે.....
આયો રે આયો રે આયો રે મારો કાનુડો
માખણ ખાવા આવ્યો મારો કાનુડો
નિશા બેન ના ઘર માં આવ્યો મારો કાનુડો
આયો રે આયો રે આયો રે મારો કાનુડો
ભજન સાંભળવા આવ્યો મારો કાનુડો
રંગીલો મારો ઢોલ ના રે.......
આયો રે આયો રે આયો રે મારો કાનુડો
માખણ લુંટાવવા આવ્યો મારો કાનુડો
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
#ભજન #સત્સંગ #કીર્તન #gujaratibhajan #trending #bhajan #ગરબા #lagangeet #krishna #ગુજરાતી #ગરબા #radhakrishna #radheradhe #radha #radhe#gujratisong #krishnabhajan #newsong #world #bhaktikirtansangrah #mahilamandal #viralsong