.🏵️વાતો એવી કરો રે વાતો સત્સંગમાં લઈ જાય.🏵️ (ભજન લખેલુ છે) 6352384137

Опубликовано: 21 Апрель 2026
на канале: Vaikunth Bhajan Mandal Vadodara
900,905
4.3k

વાતો એવી કરો રે વાતો એવી કરો રે
વાતો સત્સંગમાં લઈ જાય (૨)

ભજન એવા કરો રે ભજન એવા કરો રે ભજન સત્સંગમાં લઈ જાય

નિંદા ના કરશો ને ભૂંડુ ના બોલશો
કિર્તન એવા કરો રે કિર્તન એવા કરો રે
તે તો મારો લાલાને સંભળાય

દર્શન એવા કરો રે દર્શને એવા કરો રે
એમાં મારો લાલો રે દેખાય

લોભ ના કરશો ને મોહ ના કરશો
ભક્તિ એવી કરો રે ભક્તિ એવી કરો રે ભક્તિ ભવ સાગર લઈ જાય

પુન્ય રે કરજો ને દાન જ કરજો
કીર્તન એવા કરો રે કીર્તન કાશી એ લઈ જાય

જાત્રાઓ કરજો ને તીર્થ કરજો
જાત્રા એવી કરો રે જાત્રા એવી કરો રે
જાત્રા મોક્ષમાં ભળી જાય

આ તો એવી કરો રે વાતો એવી કરો રે
વાતો સત્સંગમાં લઈ જાય
વાતો એવી કરો રે વાતો એવી કરો રે વાતો ભજનમાં લઈ જાય

સાખી ્્્્્
હેં હેં હેં હેં.... માતા ભવાની હું તમારા ખોળે ચિંતા મુજને સાની રે
રીજવવાની રીત ન જાણું
હું છુ પામનારી રે માં હું છું પામર નારી રે
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
#ભજન #bhajan #સત્સંગ #ગુજરાતી #krishna #કીર્તન #lagangeet #ગરબા #gujaratibhajan #trending
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat
#vaikunthbhajanmandalvadodara