પતાસા બનાવવાની રીત

Опубликовано: 19 Август 2026
на канале: Divyesh Rajesh Girdhar
123
2

ઘણી બધી જગ્યાએ પતાસા નો ઉપયોગ ધાર્મિક વિધિઓમાં વ્યાપકપણે થાય છે. તેહવારો દરમિયાન, લોકો તેનો ઉપયોગ ભગવાનને અર્પણ કરવા માટે વ્યાપકપણે કરે છે. પરંતુ શું તમે જાણો છો કે પતાસા કેવી રીતે બનાવવામાં આવે છે? ચાલો તેના વિશે આ વીડિયોમાં વિગતવાર જાણીએ.