🌹ચાલ્યા મીરા બાઈ દ્વારિકા ને મારગ જો🌹 (લખેલું છે)

Опубликовано: 16 Июль 2026
на канале: Vaikunth Bhajan Mandal Vadodara
602,757
2.8k

ચાલ્યા મીરાબાઈ દ્વારિકા ને મારગ જો
દ્વારિકા ને મારગ કાબા (ચોર) લુટસે

ના જાઓ મીરા બાઈ દ્વારિકાને મારગ જો દ્વારિકા ને મારગ કાબા ( ચોર) લૂંટસે

કાબા મારા માડી જાયા વીર જો
બેની ને લૂંટીને કાબા શું રે કરે

ચાલ્યા મીરાબાઈ દ્વારિકાને મારજો
દ્વારિકા ને માર્ગ કાબા લૂંટશે

ના જાઓ મીરા બાઈ દ્વારિકાને મારગ જો
દ્વારિકા ને મારગ કાબા લુટસે

કાબા મારા કાકા ના કુટુંબ જો
એવા દીકરીને લૂંટી ને કાબા શું રે કરે

ચાલ્યા મીરાબાઈ દ્વારિકા ને મારગ જો દ્વારિકા ને મારગ કાબા લુટસે

કાબા મારા મામા ના મોસાડ જો
એવા ભાણેજ ને લૂંટીને કાબા શું રે કરે

ના જાઓ મીરાબાઈ દ્વારિકા ને મારગ જો દ્વારિકા ને મારગ કાબા લૂંટશે

ચાલ્યા મીરાબાઈ દ્વારિકા ને મારગ જો દ્વારિકા ને મારગ કાબા લુટશે

કાબા મારા કાકા ના કુટુંબ જો
એવા દીકરીને લૂંટીને કાબા સુરે કરે

ચાલ્યા મીરાબાઈ દ્વારિકાને મારજો
દ્વારિકા ને માર્ગ કાબા લુટસે

દ્વારિકા ને મારગ કાબા લુટશે..
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
#vaikunthbhajanmandalvadodara
#radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat