ધોરણ 8 | ગુજરાતી| કાવ્ય -8 | આજ આનન્દ

Опубликовано: 09 Сентябрь 2026
на канале: KNOWNIK CLASSES
182
16

ધોરણ 8 ગુજરાતી આજ આનન્દ ગુજરાતી કવિતા,ગુજરાતી સાહિત્ય,ગુજરાતી ગીત,ગુજરાતી ગઝલ,ગુજરાતી ભાષા,ગુજરાત,ગુજરાતની અસ્મિતા,#ગુજરાતીકોમેડીયન,#ગુજરાતીનાટક,#ગુજરાતીકોમેડીવિડીઓ,#ગુજુકોમેડીયન,કાળ,ઘડીક,#ભુરાનિમોજ,#ભુરાનીધમાલ,સાહિત્ય દર્શન,નિનાદ અધ્યારુ,az screen recorder,કલાપી,નૃપ,શેલડી,બાપુ,દયાહિન,વૃધ્ધા,નભ,નેત્ર,gujarati poem,khalil dhantejvi,ખલીલ ધનતેજવી,sahitya darshan,bhautik patadiya,કિંજલ પટેલ,gujarati kavita,gujarati sahity,gujarati geet


8

આજ આનન્દ

લોકગીતનો રચનાર હંમેશાં પડદા પાછળ રહેતો હોય છે. તેથી તેનાં નામઠામ વિશે 9 આપણને ભાગ્યે જ કશી માહિતી મળતી હોય છે. ક્યારેક કૃતિ કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓનો પણ એમાં હિસ્સો રહ્યો હોય,

માનવજીવનના અરાલ તળપદાં સંવેદનોને લોકગીતમાં સરસ વાળા મળતી હોય છે. આહીં આ ગીતમાં સરવ શૈલીમાં વર્ષાઋતુનું આનંદદાયક ચિત્ર ઊભું કર્યું છે. તદુપરાંત કૃષિસંસ્કૃતિમાં વ્યવસાય સાથે ઉત્સવનો આનંદ-ઉલ્લાસ કેવી સહજ રીતે જોડાઈ જાય છે એ ભાભતનું હબહુ ચિત્રણ રજૂ કરવામાં આવ્યું છે.

આંતર-દખણથી ચડી વાદળી રે લોલ ! ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો આજ આનન્દ મારે આંગણે રે લોલ ! ખેડૂના માથે લીલાં મોળિયાં રે લોલ ! ધોરીડાની કોટે ઘુઘરમાળ જો, આજ.
વીરના વાવલિયે હીરલા જગ્યા રે લોલ !

મોતીડાંની સેરું ટંકાવું જો;

ધોરીની ડોકે બાંધી રાખડી રે લોલ !

વીરને લલાટ કુંકુમનો ચાંદલો જો; આજવ

વાવી જારું ને વાવ્યા બાજરા રે લોલ !

પરતીએ ઓઢમાં લીલાં ચીર જો;

સરિતાની સેરું ચાલે જોરમાં રે લોલ !

ગવરી તો ચરે લીલાં પાસ જો

આજ આનંદ મારે આંગણે રે લોલ !

(શબ્દસમજૂતી)

ઓતર-દખણથી ઉત્તર અને દક્ષિણ દિશામાંથી મોળિયાં કસબી ફેંટા પોરીડા બળદ કોટે ડોકે ઘૂઘરમાળ યૂથરાની માળા વાવણિયે બીજ વાવવાના સાધને, ઓરવિયે સેરું માળા-કાર લલાટ કપાળ જારું જુવાર સરિતાની સેરું નદીનો પ્રવાહ ગવરી ગાય

( અભ્યાસ

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અશર પ્રશ્ન સામેના માં લખો :

(1) લોકોમાં આનંદ વ્યાપ્યો છે, કારણ કેan

(3) આકાશમાં વાદળો ઉમટયાં છે.

(બ) મહેમાન આવવાના છે.

(ગ) વરસાદ થંભી ગયો છે.

(ચ.) વરસાદ પડી રહ્યો છે.

(2) આ કાવ્યમાં "ધરતીએ ઓઢ્યાં લીલાં ચીર જો' એટલે....

(ક) પરતી પર લીધું વબ ઓઢાડયું છે.

(ખ) પરતી લીલીછમ બની છે.

(ગ) ધરતી પર લીલો રંગ છાંટયો છે.

(૫) ધરતી પર લીલી ચાદર પાથરી છે.

(3) ખેડૂત પોરીડાને તૈયાર કરે છે, કારણ કે...

(ક) વરસાદ પડી રહ્યો છે.

(ખ) વરસાદની ઋતુ છે.

(ગ) વરસાદ આવવાની તૈયારી છે.

(થ) વરસાદ થંભી ગયો