(લખેલું છે) 🌹વહેલી પરોઢે સાંભળું ઢોલ🌹

Опубликовано: 13 Март 2026
на канале: Vaikunth Bhajan Mandal Vadodara
438,308
1.6k

વહેલી પરોઢે સાંભળો રે ઢોલ શાના વાગે છે

બારણે ઉભી ઉભી સાંભળો રે ઢોલ શાના વાગે છે

આજે છે લાલા ના વધામણા રે ઢોલ એના વાગે છે

મંજુબેન લાલા ને તેડાવ્યો રે ઢોલ એના વાગે છે

લાલા ને ચોખલીએ વધાવીએ રે ઢોલ એના વાગે છે

લાલા ને મોતીડે વધાવીએ રે ઢોલ એના વાગે છે

વહેલી પરોઢે સાંભળો રે ઢોલ શાના વાગે છે

મંજુબેન ના ઘેર લાલો આવ્યો રે ઢોલ એના વાગે છે

મંજુબેન તો ખૂબ હરખાય છે રે ઢોલ એના વાગે છે

સખીઓએ ફૂલડે વધાવ્યા રે ઢોલ એના વાગે છે

લાલા ના ભજન ગવાય છે રે ઢોલ એના વાગે છે

આજે આનંદની હેલીઓ રે ઢોલ એના વાગે છે

સખીયો તો ખૂબ હરખાય છે રે ઢોલ એના વાગે છે

વહેલી પરોઢે સાંભળો રે ઢોલ સાના વાગે છે
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
#ભજન #સત્સંગ #bhajan #ગુજરાતી #કીર્તન #trending #gujaratibhajan #krishna #lagangeet #ગરબા