ધન્ય ધન્ય અંજની ના જાયા

Опубликовано: 25 Июнь 2026
на канале: Vaikunth Bhajan Mandal Vadodara
534,153
2.6k

ધન્ય ધન્ય અંજની ના જાયા રે
ઓ રે હનુમાનજી

જમણા હાથમાં ગદા ધરાવી
ડાબા હાથમાં પર્વત રે અંજની ના જાયા

ધન્ય ધન્ય અંજની ના જાયા રે
ઓ રે હનુમાનજી

પગે પનોતી દબાવી રે અંજની ના જાયા

મંગળવારે તારી માનતાઓ થાય છે
શનિવારે તેલ ચડે રે અંજની ના જાયા

મંગળવારે તારી માનતાઓ થાય છે
સારંગપુરમાં તારી માનતાઓ થાય છે

ભક્તો તારી વાટો જોવે છે
ભક્તોની બેડલી ઉતારો રે અંજની ના જાયા

સખીયો ની બેડલી ઉતારો રે
અંજની ના જાયા
ધન્ય ધન્ય અંજની ના જાયા રે
ઓ રે હનુમાન
ઓ રે હનુમાનજી