કંકુ છાંટી કંકોતરી - નીતા પટેલ કાચા Kanku chhati kankotri ગુજરાતી લગ્ન ગીત

Опубликовано: 03 Октябрь 2026
на канале: ALLROUNDER SINGER NEETA PATEL KACHA
39,325
53

#કંકુછાંટી #કંકોતરી #kankotri મોકલો, કેસર છાંટી કંકોતરી મોકલો ,
માહી લખિયા લાડકડી ના નામ
માણેક સ્તંભ રોપીયો.....
ભાતીગળ ગુજરાતી લગ્નગીત -નીતા કાચા ના અવાજમાં,
કેસર છાંટી કંકોતરી મોકલો... માહી લખિયા લાડકડા નું નામ
માણેક સ્તંભ રોપીયો....