#અંજલીગીત #શ્રધાંજલી #AnjaliGeet #Bhajan
-by Singer Neeta Kacha - 9978064764 & Saurabh Patel( all type of musical program)
હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીએ ,
શરણું મળે સાચું તમારું એ હ્રદયથી માંગીએ
જે જીવ આવ્યો આપ પાસે પ્રેમથી અપનાવજો ,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.