#નાનીમારીઆંખ #બાળગીત #એતોકેવીઅજબજેવીવાત #NaniMariAnkh #GujaratiChildrenSongs #NurserySchoolSongs
Neeta Kacha-call- for musical prgm- 9978064764
નાના બાળકોનું ખુબ સુંદર બાળગીત,
બાળક જયારે નાનું હોય છે ત્યારે તેના મનમાં ઘણા બધા સવાલો હોય છે
જે આ ગીત દ્વારા બાળક પૂછે છે.
નાની મારી આંખ એજોતી કાંક કાંક
એતો કેવી અજબ જેવી વાત છે,
નાક મારું નાનું એ સુંઘે ફૂલ મજાનું
એતો કેવી અજબ જેવી વાત છે,
નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન
એતો કેવી અજબ જેવી વાત છે,
નાનું મોઢું મારું એ બોલે સારું સારું
એતો કેવી અજબ જેવી વાત છે,
નાના મારા હાથ એ તાળી પાડે સાથ
એતો કેવી અજબ જેવી વાત છે.