#SapnaNaVavetarSong #GarbaSongsSingerNeeta #GujaratiSerialSongs
સપનાના વાવેતર એ ખુબ જાણીતી ગુજરાતી ધારાવાહિક હતી, અને તેના પરથી "એક મહલ હો સાપનો કા" હિન્દી ધારાવાહિક પણ બની હતી.મને આ ધારાવહિક નું ટાઈટલ ગીત ખુબ ગમે છે અને તે હું મારા દરેક પ્રોગ્રામ માં ગાઉ છું. contect for musical program Neeta Patel Kacha Vinus the voice of melody-9978064764
Sangeet Sarita Music Club Ahmedabad